અનહદ પ્રેમ - 8

  • 1.8k
  • 922

અનહદ પ્રેમ Part- 8 અર્પિતા સાથે વાત થયા પછી આરવી વધુ ચિંતામાં રહેવા લાગી. અનેક વિચારોથી ગહેરાવા લાગી. ફરી તેને મને મેસેજથી કોન્ટેક્ટ કરવાની કોશિશ કરી. " હલો મોહિત, ક્યાં છે તું?, તારી તબિયત તો સારી છેને?, કેમ મેસેજનો જવાબ નથી આપતો?, કઈ થયું છે?" આરવી એ મેસેજમાં ધડાધડ પ્રશ્નનો વરસાદ કરી દીધો. આ વખતે મે તેના મેસેજ સીન કર્યા ખરા પણ કોઈ જવાબ ન આપ્યો. એટલે આરવી એકદમ ગુસ્સામાં બોલી," ઓહ તું મારા મેસેજ જોવે છે પણ જવાબ નથી આપતો. મતલબ તું મને ઇગનોર કરે છે. જો એ મોહિતયા દસ મિનિટમાં તારો મેસેજ નાં આવ્યોને તો હું તને બ્લોક