પ્રેમ સમાધિ - પ્રકરણ -67

(14)
  • 2.3k
  • 3
  • 1.4k

પ્રેમ સમાધિ -67બંગલામાં નિરવ શાંતિ હતી. દમણમાં આવેલાં વિશાળ અને લક્ઝુરીયસ બંગલામાં એનો સ્ટાફ સવારનું કામ પરવારી રહેલો. ગાર્ડનમાં પક્ષીઓનાં ચહેકવાનો અવાજ આવી રહેલો. કમ્પાઉન્ડમાં નાળીયેર, ચીકુ, હાફુસ કેશરનાં આંબાનાં ઝાડ ખુબ લીલોતરી… અમી આંખોને ઠંડક આપી રહેલાં. નીતનવા ફૂલછોડ પર ખુબ સુંદર ફૂલો જાણે ખીલીને હસી રહેલાં... કાવ્યા વહેલી ઉઠી ગઈ હતી મોડી રાત સુધી કલરવ સાથે પ્રેમસંગત પળો વિતાવી હતી શરીરમાં - ના થાક હતો ના ઊંઘવાની ઈચ્છા સવારે વહેલી ફ્રેશ મૂડ સાથે ઉઠી ગઈ હતી એ હીંચકા પર બેઠી બેઠી રાતની સુંદર પળો મનમાં ને મનમાં માણી રહી હતી. કાવ્યાએ વિચાર્યું પાપા પણ આવી ગયાં છે એમની