એક ષડયંત્ર.... - ભાગ 31

  • 404
  • 1
  • 152

(જેના પર એસિડ નાંખવામાં આવ્યો હતો તેના વતી કમ્પ્લેઈન કનિકા પોલીસને કરે છે. પોલીસ કરવા ખાતર પૂછતાછ કરે છે અને તેને હોસ્પિટલ પહોંચાડે છે. એમનું બેજવાબદાર વર્તન જોઈ બગડે છે. તે એમને લબડધકે લે છે. હવે આગળ....) “જા... જા, હવે મનમાં આવે એમ ખોટાં ખોટાં ફાંકા માર્યા વગરની. તું આઇપીએસ ઓફિસર થોડી છે. એ તો અત્યારે થોડી ના આવવાના હતા અને તું કંઈ નવી આઈપીએસ ઓફિસર નથી. ચાલ... બેવફૂક બનાવ્યા વગરની...” પોલીસ ઇન્સ્પેક્ટર આવું બોલતાં જ, “આઇપીએસ ઓફિસર તો હું છું જ. કનિકા.... જોધપુરની નવી આઇપીએસ ઓફિસર... જેની પોસ્ટિંગ અહીં થઈ છે..... જે આવતા વીકમાં ચાર્જ લેવાની હતી.” “જા જા