એક ષડયંત્ર.... - ભાગ 30

  • 436
  • 2
  • 168

(કનિકા જોધપુર પહોંચી ગઈ અને સીટીને ઓબ્ઝર્વ કરવા તે સીટીમાં ફરી રહી હતી. એમ જ એક દિવસ એક છોકરો છોકરીને પહેલાં ઘૂરે છે, પછી તેની સાથે વાતચીત કરતાં જ તેના ચહેરા પર એસિડ નાંખી દે છે. એ જોઈ કનિકા તેની પાછળ ભાગે છે. હવે આગળ....) “અને એ પ્રવાહી એના પર પડતાં જ એ છોકરીએ રાડારાડ કરતી, પોતાનું મોઢું છુપાવવા લાગી અને જેટલું જેટલું એ બચવા મથવા લાગી, એમ એન એની વેદના ત્રાસદાયક થવા લાગી. એ બંને છોકરાઓ આ જોઈ પહેલાં એક સેકન્ડ માટે હસ્યા અને ત્યાંથી તો જતા રહ્યા. કનિકા એમની પાછળ દોડવા લાગી, પણ તે બાઇકની સ્પીડ કેચ ના