એક ષડયંત્ર.... - ભાગ 29

  • 398
  • 1
  • 148

(કનિકા સંતરામ સોસાયટીમાં જઈ તે પહેલાં અહીં જ રહેતી હતી કંઈ ઘર જોવે છે. પોતાની જુની યાદો વાગળોતા તો હિંચકા પર પણ બેસે છે. તે ત્યાંથી નીકળીને મનને પોતાના નિર્ણય માટે મકક્મ બનાવે છે. હવે આગળ.....) “આ એક એવી જગ્યા છે, જ્યાંથી મને અને મારા નિર્ણયને મજબૂત કરે છે. મને મારું પ્રોમિસ પુરું કરવા માટે અહીંથી એર્નજી આપો આપ મળી જાય છે. મારા ડામાડોળ મનને ઢીલું પડતું રોકીને, એને સ્થિર બનાવી દે છે. બસ હવે મારે આગળની રાહ પર જ ચાલવાનું છે, જેથી ફરી કોઈ બીજી કનિકા બને નહીં. જે મારા ઈરાદા અને મારા મનને મજબૂત કરવા માટે આના જેવું