એક ષડયંત્ર.... - ભાગ 28

  • 1.7k
  • 1
  • 966

(કનિકા તે ઘર વિશે, સંદિપ વિશે પૂછે છે. પછી તે ઘર જોવાની ઈચ્છા થતાં તે હિંમત કરીને એ ઘરે પાછી જાય છે. એ ઘરમાં બધું યાદ કરતાં કરતાં તે ભાવુક થઈ જાય છે. તે ઘરમાં એક એક ખૂણો દેખવા મિતાની પરમિશન માંગે છે. હવે આગળ....) “શું હું ઘર જોઈ શકું છું?” “હા કેમ નહીં. તમે કહો તો હું તમને દેખાડું કે તમે જાતે દેખશો?” મિતાએ પૂછતાં જ તે, “ના.....ના, તમે તમારું કામ કરો, મારા કારણે તમારું કામ ખોટી ના કરો. હું જાતે જ ઘરને દેખી લઈશ. મને બધું યાદ છે એટલે મને કંઈ વાંધો નહીં આવે ને. તમને કંઈ વાંધો