એક ષડયંત્ર.... - ભાગ 22

  • 1.6k
  • 1
  • 808

(રોમા સિયાને માનવ વિશે વારેવારે પૂછવાથી અકળાઈને કારણ પૂછે છે. એ કારણ કહેતાં તે ભાષાણ આપી દે છે. એ સાંજે મળતાં જ માનવ અને સિયા મૂવી જોવા જવાનો પ્લાન કરે છે. હવે આગળ.....) “આમ તો સોશિયલ મૂવી સરસ હોય અને એ જોવાની મજા પણ આવે. મને લાગે છે ત્યાં ઇંગ્લીશ મુવી તો તમે જોવી નહીં ગમે. તો આપણે એક કામ કરીએ કે આપણે કોઈ સામાજિક મુવી હોય, એ જોવા જઈએ. જેમ કે અત્યારે એક નવી મુવી લાગી છે, તો એ જોવા જઈશું?” “ભલે પણ આજે નહીં કાલે.” “ઓકે સાંજના ત્રણ થી છ ના શોમાં જઈએ.” “હા ચોક્કસ કાલે આપણે ત્રણ