એક ષડયંત્ર.... - ભાગ 19

  • 1.8k
  • 1
  • 902

(સિયાને માનવ ગાર્ડનમાં ખાસ્સો એવો સમય ગુજારે છે. પછી તે ઘરે મૂકી જાય છે. આ વાતને લઈ સિયાની તેના પપ્પા સાથે બહસ થઈ જાય છે. એ તેની વાત નથી સમજતાં અને પપ્પા એના દાદા સાથે રૂડલી વાત કરવા લાગે છે. હવે આગળ....) “અને એવું કોને કહ્યું કે શાંત થઈને જ વાત કરવી પડે. બાકી આ રીતે વાત કરનાર પછી તે છોકરી જ ના હોય તેને સીધી કરવા માટે આજ કરવું પડે. તમે તો બોલશો જ નહીં, તમારા કારણે જ આના મગજમાં ભણવાની જગ્યાએ માતાજી અને આ બધું ચાલુ થઈ ગયું છે.” “તેમાં ખોટું શું છે બેટા.... “બસ અમે તો તેને