(સિયા પોતાની અજાણતાં એ પણ આ દુનિયા વિશેની માનવને કહે છે. માનવ તેને ગાર્ડનમાં લઈ જાય છે. એ જોઈ સિયા નાના બાળકની જેમ મચળે છે. એ જોઈ અનિશે એના જીવન વિશે પૂછે છે અને સિયા તેને બધું જણાવી રહી છે. હવે આગળ.....) “હાસ્તો એવું જ છે. એ તો જીવન જીવવા માટે લોકો તડપે છે. પણ મને એમ થાય છે કે આ જીવનમાં અધૂરપ છે.” “સારું, હવે કહો કે તમારે હજી આગળ શું શું જોવું છે? અને કયાં કયાં જવું છે?” “જોવું તો ઘણું બધું છે અને જાવું પણ તો ઘણી બધી જગ્યાએ પણ... પણ એ પહેલાં તો આ બધું જોઈ