એક ષડયંત્ર.... - ભાગ 13

  • 828
  • 396

(માનવની વાતો સાંભળી સિયા ઈમ્પ્રેસ થઈ જાય છે. કનિકા પોતાની એકલતા ગળે વળગાડી લે છે, ત્યાં જ મેટ્રન આવતાં જ તે એમની સાથે વાતો કરે છે. વાત વાતમાં તે બંને વચ્ચે માસી એમની દીકરીની વાત કરે છે. હવે આગળ....) “આમ પણ અમારા સમાજમાં તો દસમા ધોરણમાં ભણતી છોકરીના મેરેજ કરી દેવા જોઈએ. પણ બસ મેં થોડી જીદ કરી અને મારા ઘરવાળા પાસેથી એને 12 ધોરણ ભણવા સુધીની રજા એના બાપ જોડે લઈ લીધેલી.... મારી સવિતા ભણવામાં ખૂબ જ હોંશિયાર હતી, કદાચ એનો સૌથી વધારે માર્કસ આવતાં અને કદાચ એનો આખા જિલ્લામાં પહેલો નંબર એ વખતે આવેલો હતો.” “તો માસી તમે