એક ષડયંત્ર.... - ભાગ 12

  • 694
  • 1
  • 338

(માનવ અને સિયા વાતચીત કરે છે. એમની વાતચીતમાં માતાની ભક્તિ કેમ કરવી, કર્મ કેમ કરવું એ વિશે વાતચીત થાય છે. સિયા કોલેજ પહોંચીને માનવને જોવે છે. હવે આગળ....) સિયાના મનમાં થયું કે, “આટલો સરસ, સમજુ અને સંસ્કારી છોકરો આજ સુધી મેં ક્યારેય જોયો નથી. બાકી આજ સુધી મેં આટલા બધા જ છોકરા જોયા, પણ તે થોડા ઘણા અંશે ઉદંડ જ હોય કાં તો લંપટ હોય. પણ આજે મેં પહેલી વાર એવો છોકરો જોયો... “જેને છોકરી સાથે ઓળખાણ હોય તો તે કોલેજમાં વટ પાડવા પણ વાત કરે જ્યારે આમાંનું અનીશે કંઈ જ કર્યું નથી. ઓળખીતી છોકરી સાથે વાત કરવાનો જરાય પ્રયત્ન