એક ષડયંત્ર.... - ભાગ 11

  • 1.4k
  • 1
  • 814

(સિયા રીસ ચડાવી તો લે છે, પણ બીજા દિવસે તે મંદિરે જવા તૈયાર થઈ જાય છે. એ તેના પપ્પા સાથે વાત કરી મંદિરમાં જાય છે. જયાં તેના દાદા માનવ સાથે ઓળખાણ કરાવે છે. હવે આગળ....) સિયા કહ્યું કે, “તમને એવું નથી લાગતું કે આપણે માતા વિશે વધુ પડતું વિચારીએ છીએ અને એમાં જ આપણે ડરીએ છીએ. એ જગતજનની છે, આ ધર્મ, આપણને સંસ્કાર એ શીખવાડે છે, પણ આજે એના લીધે એ બધા આપણી ઠેકડી ઉડાવે છે.” “આ ધર્મ ના... પણ મને એવું લાગે છે કે ધરમ છે ને એ નામ પર, એની વાત સમજ્યા વગર ફોલો કરવા ના કારણે. એના