એક ષડયંત્ર.... - ભાગ 8

  • 2.1k
  • 1
  • 1.4k

(ધીરુભાઈ અને સોમાભાઈ તે યુવકને મળે છે અને તેના વિશે જાણે છે. તેના વિચારો વિશે જાણી તેમને ખૂબ આનંદ થાય છે. હવે આગળ....) “તારા જેવા આ દુનિયામાં બહુ ઓછા લોકો છે. તમારા જેવા યુવકો જો આ દુનિયામાં હોતને તો કોઈ મા બાપ દીકરીની ચિંતા ના કરે કે ના જન્મ આપતાં ખચકાય. તું આટલો સારો છે, એમાં તારા વડીલો અને જન્મદાતાનો મોટો હાથ છે. એમને અમારા તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ કહેજે.” તે બંનેએ આવું માનવને કહ્યું તો તે, “આ બધું તો તમારા આશીર્વાદનો પ્રતાપ છે. મારા વિચારો કે આ સેવા કરવાની ઈચ્છા કહો કે બધાની સેવા કરવાનું મન થાય એ જ