ભાવ ભીનાં હૈયાં - 50

(11)
  • 2k
  • 2
  • 1.3k

" પ્લીઝ યાર..! દાદા સામે સાત ફેરા ફરી લઈએ. હું હવે વધુ સમય રાહ જોઈ શકું તેમ નથી..! હું તને મારી પત્ની બનાવવા આતુર છું. તું માની જાય તો આજે જ આપણે લગ્ન કરી લઈએ." શશાંકની વાત સાંભળીને અભિએ તેના માથે હાથ ફેરવી વ્હાલ કર્યું ને હકારમાં મોઢું હલાવ્યું. શશાંક રાજીનો રેડ થઈ ગયો. " અભિ..! તું અહીં માત્ર દસ મિનિટ બેસ. હું હમણાં જ આવું છું." કહેતો તે દોડ્યો બજાર તરફ. દસની પંદર મિનિટ થઈ ગઈ. પણ શશાંક ન આવ્યો. અભિલાષા મંદિરની બહાર આવીને દૂર દૂર સુધી જોવાં લાગી. પણ ક્યાંય શશાંક ન દેખાયો. સમય વીતતો જતો હતો. પણ