ભાવ ભીનાં હૈયાં - 45

  • 1.3k
  • 1
  • 984

" ઓહ..! બહુ ખોટું થયું. પણ તેમાં તમારો પણ વાંક નથી. હું તમારી હાલત સમજી શકું છું." " તો પ્લીઝ..! પ્લીઝ..! અભિને ભૂલી જા..તેનાથી દૂર ચાલ્યો જા..!" " પણ શું અભિ મને ભૂલી શકશે..? તે પ્રીતમને પ્રેમ આપી શકશે..?" " વાર લાગશે..! પણ સમય સાથે તે પણ ભૂલી જશે ને તું પણ એને ભૂલી જઈશ. બસ તેનાથી દૂર ચાલ્યો જા. તેને ક્યારેય ન મળતો. ન કોઈ સંપર્ક કરતો. તેનાં સુખી જીવન માટે તે જ યોગ્ય છે." " ઠીક છે. હું તેને હવે ક્યારેય નહીં મળું. પણ મારી શરત છે. તેનાં લગ્ન થાય ત્યાં સુધી હું તેની સાથે રહીશ.. શશાંકના રૂપમાં