ભાવ ભીનાં હૈયાં - 42

(15)
  • 2k
  • 1
  • 1.5k

" દીકરા..! તુ ગઈ કાલનો ઊંગ્યો નથી. આજ તુ ઘરે જા, આરામ કર. તને પણ આરામની જરૂર છે. કંઈ પણ જરૂર પડશે તો અમે તને જ બોલાવી લઈશું." દાદીના વ્હાલભર્યા શબ્દો આગળ તે યુવાન કંઈ ન બોલી શક્યો ને તે ત્યાંથી ચાલ્યો ગયો. સાંજ થઈ ગઈ હતી. અભિલાષા માત્ર આંખો ખોલી શશાંકને જોઇ રહેતી અને મનમાં મલકાતી. તેનામાં હજુ બોલવાની તાકાત નહોતી. વેઇટર પેશન્ટ માટે સાંજનું ભોજન આપી ગયો. દાદીએ હાથમાં થાળી લીધી ત્યાં જ શશાંક બોલ્યો, " દાદી.! તમને તો અભિલાષાને ખવડાવવાના ઘણા અવસર મળશે. પ્લીઝ..! આજે હું તેને મારા હાથે ખવડાવું ? દાદી પ્લીઝ ?" " હાથમાંથી હવે