ભાવ ભીનાં હૈયાં - 36

(14)
  • 2.1k
  • 2
  • 1.6k

" આપણા બધા તો નીકળી ગયા. આ ટ્રાવેલમાં બીજા પેસેન્જર હશે. પણ એમાં તારી એક સીટ બુક કરાવી છે. આમ તો તને અમારી સાથે જ લઈ જાત પણ સૉરી બેટા, ગાડીમાં જગ્યા નથી અને રસ્તો ખૂબ લાંબો હોવાથી તારે એકલાએ ટ્રાવેલમાં જવું પડશે." સુલોચનાએ કહ્યું. "ઇટ્સ ઓકે..! નો પ્રૉબ્લેમ..! હું હમણાં જ સામાન લઈ નીકળું છું. તમે પણ ગાડી લઈ નીકળી જાઓ." અભિલાષા બોલી. " તારા રૂમની ચાવી રિસેપ્સનિસ્ટને આપીને નીકળજે." કહી સુલોચના નીકળી ગયા. અભિલાષા પણ પોતાનો સમાન લઈને રૂમની બહાર નીકળી. ચાવી રિસેપ્સનિસ્ટને આપવા ગઈ. હજુય તેનું મન વ્યાકુળ હતું. તેને વિશ્વાસ નહોતો થતો કે શશાંક આટલો બધો