ભાવ ભીનાં હૈયાં - 29

  • 2.2k
  • 1.7k

" સૉરી પપ્પા, મને એમ હતું કે મારાં અને હર્ષિનાં સંબંધને તમે કે આપણો સમાજ નહિ સ્વીકારે. લગ્ન પહેલાં બાળકની વાત કરીશ તો આપ તેને નહિ જ સ્વીકારો. આથી હું હર્ષિને છોડીને અહીં આવી ગયો. મને માફ કરી દો." પ્રિતમ પછતાવો કરતો બોલ્યો. " માફી તો તને ત્યારે મળશે જ્યારે તું આ યુવતીને સહર્ષ સ્વીકારી તેની સાથે લગ્ન કરીશ. " તે યુવતીનો હાથ પ્રિતમના હાથમાં મુકતા મેં કહ્યું. " દીકરા..! આ તું શું કરી રહી છે. તારા અને પ્રિતમના લગ્ન થવાના હતા ને તું આ યુવતી ને..!" " પપ્પા હું બરાબર કરી રહી છું. આ ગર્ભવતી યુવતીના નિસાસા લઈ હું