ભાવ ભીનાં હૈયાં - 26

  • 2.3k
  • 1.6k

" ગુસ્સે ન થાઓ મારા પર..! હવે લગ્ન કરવાનું નક્કી કરી જ દીધું છે તો ખુશી ખુશી લગ્ન કરો બેબીજી..! ભગવાને આટલી સરસ જિંદગી આપી છે તો તેની કદર કરો અને ખુશીથી જીવો.!" શશિકલાએ મને કહ્યું. " ઓકે..! હું આવું છું તૈયાર થઈ..જઈએ શોપિંગ કરવાં." હું તૈયાર થઈને બહાર આવી તો ઘર આંગણે રીક્ષા આવીને ઉભી હતી. મને થોડી નવાઈ લાગી. પણ પછી હું કંઈ પણ બોલ્યા વિના રીક્ષામાં ગોઠવાઈ. અમે કપડાંની દુકાને ગયા. " મને કંઈ સમજાતું નહોતું કે હું શા માટે શોપિંગ કરું..? કેમકે હું શશિ ને ચાહતી હતી. પણ તે તો વગર કંઈ કહ્યે મારાથી દૂર થઈ