ભાવ ભીનાં હૈયાં - 23

  • 2.7k
  • 2k

"તે રાતે મેં શશાંક સાથે વાત જ નહોતી કરી.મેં મારો મોબાઈલ જ સ્વિટચઓફ કરી દીધેલો. મને સમજાતું નહોતું કે હું આ વાત શશિને કેવીરીતે કહીશ...? હું દુવિધામાં મુકાઈ ગઈ હતી. એક બાજુ શશાંક કે જેને હું ખુબજ પ્રેમ કરતી હતી ને બીજી બાજુ મારા પપ્પા કે જેઓ મને જીવથી પણ વધુ વ્હાલા હતાં. જો શશિને પામવાનો પ્રયત્ન કરું તો પપ્પાનું વચન..તેઓએ ગોરધનકાકાને આપેલ વેણ ફોગટ જાય ને પપ્પાનું સ્વમાન ગવાય. તેઓને હું દુઃખી ન જોઈ શકું. બીજી બાજુ પપ્પાની ઈચ્છા મુજબ પ્રીતમ સાથે લગ્નગ્રંથિથી જોડાઉ તો મારે શશિને ભૂલવો પડે, જે ક્યારેય શક્ય નહોતું." અભિલાષાએ કહ્યું. " ઓહ.. ગોડ..! પછી