ભાવ ભીનાં હૈયાં - 18

(12)
  • 2.5k
  • 1
  • 2.1k

" પછી અમે બંને એકબીજાને મળતાં રહતાં. સાથે જમવા જતાં. શશિને નવી નવી ડિસ ટેસ્ટ કરવાનો બહુ શોખ હતો, આથી જ્યારે પણ તેને ખબર પડે કે જે તે રેસ્ટોરન્ટની ડિસ સારી અને ફેમસ છે, તે મને લઈને ઉપડી જતો. તેના ખાવાના શોખને લીધે તેનું વજન પણ ઘણું વધી ગયું હતું. એક દિવસ ગાર્ડનમાં અમે ફરતાં હતા, ત્યાં ઠેસ આવતાં હું પડી ગઈ. મારા પગે થોડું વાગ્યું અને કમર દુખવા લાગી. હું ત્યાં જ બેસી ગઈ." " મારાથી હવે એક ડગલું પણ નહીં ચલાય યાર..મને પગે અને કમરમાં બહુ જ દુખે છે.." મેં કહ્યું. " કંઈ વાંધો નહીં..હું છું ને..હું ઊંચકીને