ભાવ ભીનાં હૈયાં - 17

(12)
  • 2.7k
  • 2.1k

" ના, એવું નહોતું થયું... સાંભળો..! શશાંક મારી આદત બની ગયો હતો. હું એક દિવસ પણ તેની સાથે વાત કર્યા વગર નહોતી રહી શકતી. જ્યારે શશાંક સાથે ચાર દિવસ મારે વાત ન થઈ. તેના વગર જાણે હું કંઈ નથી..એવું મને લાગ્યું. મારો તેના પરનો વિશ્વાસ તો ડગ્યો નહોતો પણ મને એ વાતનો અહેસાસ થઈ ગયો કે તે મારી જિંદગીનો અનમોલ હીસ્સો બની ગયો હતો. તે ચાર દિવસ મને ચાર વર્ષ જેવાં લાગ્યાં." " કેમ..? કેમ શશાંકએ તારી સાથે ચાર દિવસ વાત ન કરી..?" કીર્તિએ પૂછયું. " ચોથા દિવસે છેક રાત્રે તેનો મેસેજ આવ્યો. તે પણ ચાર દિવસથી મારી સાથે વાત