ભાવ ભીનાં હૈયાં - 10

  • 2.9k
  • 2.4k

અભિલાષાએ હવે શશાંક પર ધ્યાન ન આપવાનો ઢોંગ શરૂ કર્યો.બે દિવસ તેને શશાંક પાસે જવાના પ્રયત્નો છોડી દીધા. હવે શશાંક મૂંઝાયો. " આ તો સાલું ઊલટું થઈ ગયું. અભિ તો હવે મારાથી દૂર જવા લાગી. ના..ના..શશાંક..! અભિને હું મારાથી દૂર ક્યારેય નહીં કરું.તે જાતે જ મારી પાસે આવશે.હવે જો અભિ તું શશાંકનો કમાલ..!" શશાંક મનમાં જ બબળવા લાગ્યો. બન્નેના કલાસરૂમ અલગ હતા. છતાં શશાંક અભિલાષાના કલાસરૂમમાં લેક્ચર ભરવા ગયો. અભિલાષાનું ખાસ ધ્યાન પડે તે રીતે તે પોતાની ખાસ ફ્રેન્ડ સ્મિતા પાસે બેસી ગયો અને થઠ્ઠા મસ્કરી કરવા લાગ્યો. અભિલાષા બન્નેને જોતી અને ખૂબ વ્યાકુળ થઈ જતી. આમ ને આમ બે