ભાવ ભીનાં હૈયાં - 8

  • 932
  • 694

" હું..?" અભિલાષાએ ઈશારો કરતા પૂછ્યું. " ના..અભિષેક..અભિષેક..! ઉભો રે..!" અનિરુદ્ધ અભિલાષા આગળથી દોડતો અભિષેક પાસે ગયો. " શશાંક કોલેજમાં કેમ નથી આવતો..? તને ખબર છે..?" અનિરુદ્ધએ અભિષેક પૂછ્યું. અભિલાષા આ બન્નેની વાતો સાંભળતી હતી. " હા, મારી વાતનું તેને એટલું ખોટું લાગી ગયું છે કે તે કોલેજ આવતો જ બંધ થઈ ગયો છે." મનમાં જ અભિલાષા વિચારવા લાગી. " ના..યાર..મેં એનો કોન્ટેક્ટ કરવાનો બે ત્રણ વખત ટ્રાય કરેલો પણ તેનો સંપર્ક થયો નહોતો. મને ખબર નથી.. તે કેમ નથી આવતો..!" અભિષેકએ કહ્યું. " તેનો અકસ્માત થયો હતો ચાર દિવસ પહેલાં.. મરતા મરતા બચ્યો છે પણ તેની હાલત બહુ ક્રિટિકલ