એક ષડયંત્ર.... - ભાગ 3

  • 3.1k
  • 2.4k

(મંદિરમાં પંડિતજી પ્રવચન આપે છે, એ પ્રવચનમાં સિયા ખોવાઈ જાય છે. તેને પંડિતજીના પ્રવચનમાં તરબોળ થાય છે અને આ બાજુ પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં શપથવિધિ ચાલી રહ્યા છે. હવે આગળ.....) સંરક્ષણ પ્રધાન કે પોલીસ કમિશ્નર આશ્ચર્યમાં પડે છે. અને મનમાં થયું કે, “એ કનિકા એવી કોણ વ્યક્તિ છે? નામ પરથી તો લાગે છે છોકરી, પણ એવું તો શું છે એનામાં કે જેના માટે ખુદ પોલીસ ટ્રેનિંગ સેન્ટરનો હેડ પણ ઊભો થઈ જાય તેવી આ વ્યકિત કોણ?’ “આ કનિકાને જોવી જરૂર પડશે જ કે, આટલી રિસ્પેક્ટ મેળવનાર કેવી હશે? રોમાળી, એકદમ લાંબી અને ચાબુક જેવું લચીલુપણું. જેની ચાલ હરણી જેવી અને આંખો