એ નીકીતા હતી .... - 2

  • 2k
  • 1k

પ્રકરણ :૦૨ એ નીકીતા હતી .... પોલીસ સ્ટેશન માં ઇન્સ.અનુજ પોસ્ટમોર્ટમ રિપોર્ટ જોયા પછી બહુ મુંજવણ માં હતો.અને હદ તો ત્યારે થઇ જયારે તેના દરેક પ્રશ્ન નો ઉત્તર કિશોરી લાલ પાસે નેગેટિવ મળ્યો.ગઈ સાંજ ની ઘટના પર વિચાર કરતા તેને કોઈ રહસ્ય ઘેરાતું લાગ્યું. સિગરેટ નહતી પીતી તો લેડીસ પર્સ માં સિગરેટ ક્યાંથી આવી.? તે આત્મહત્યા કરે તેવી ન હતી તો પછી કોલેજ હોસ્ટેલ ના ધાબા પરથી પડી કઈ રીતે.? મૃત્યુ નો ચોક્કસ સમય નથી જાણી શકાયો..કારણ કે મૃત્યુ ની જાણ અને પોસ્ટમોર્ટમ વચ્ચે ૧૨ કલાક કરતા વધુ સમય થઇ ગયો હતો. સ્માર્ટ મોબાઈલ માં રીલ જોવા સિવાય કોઈ નવું