અનોખો પ્રેમ - ભાગ 11

  • 1.6k
  • 936

અનોખો પ્રેમ ભાગ 11બિલ્ડિંગમાં બધા મળીને સો કે સવા સો લોકો હશે. લોકોની સંખ્યા મુજબ ત્રીસેક લોકોની મેડિકલ ટીમ બિલ્ડીંગમાં ગઈ. મોટાભાગના લોકો ચોથા માળે ફસાયેલા હતા. થોડા આરોપીઓ અને પોલિસો ત્રીજા માળે આવ્યા હતા. મેડિકલ ટીમે નીચેથી ચેકઅપ કરતા કરતા ઉપર જવું..એ રીતે ચેકઅપની પ્રક્રિયા શરૂ થઈ. કોઈપણ આદેશ ન થાય ત્યાં સુધી કોઈએ પોતાનું સ્થાન ન છોડવું એવું કહેવામાં આવ્યું. " ધડ..ધડ..ધડ..ધડ..જોરદાર રીતે ઝોમ્બિઝને એક સાથે મારી નાખ્યા..બહુ બહાદુર બંદી છે તું..સલામ છે તારા જેવી નારી ને..!" સલામ ભરતા પ્રિતે બાજુમાં દિવાલના ટેકે બેઠેલી સુપ્રીતા સામે જોઈ કહ્યું. " thanks..પણ મેં કંઇ નવું નથી કર્યું, બસ મારી ફરજ