અનોખો પ્રેમ - ભાગ 7

  • 2.1k
  • 1.3k

અનોખો પ્રેમ ભાગ 7" મેડમ સર..! સામે બેઠેલા પોલીસ ઇન્સ્પેક્ટર રાવત સર નો કોલ ટ્રેક કરી સાંભળો..ડાઉટફુલ લાગે છે." પ્રિતે મેડમ સરના કાન પાસે જઈ ધીમેથી કહ્યું. મેડમ સરે તરત રાવત સામે જોયું. " તમને એમના પર કેમ ડાઉટ છે..?" ધીમેથી મેડમસરે કહ્યું. " તેમનો 3:55 મિનિટ પરનો કૉલ સાંભળો..ખબર પડી જશે...!" પ્રિતે કહ્યું. મેડમ સરે કામમાં હૅડફોન લગાવી એક છોકરાની મદદથી રાવતનો કૉલ સાંભળ્યો. " હૅલો..પપ્પા..બોલો શુ કામ હતું..?" રાવતનો દીકરો બોલ્યો. " કીર્તન..! કોઈને પણ ફોન કે મેસેજ કરે અથવા આવે તો તેમાં 4..18...21..7 ની વાત ક્યાંય ના કરતો." રાવતે કહ્યું. " કેમ શુ થયું પાપા..! કંઈ પ્રૉબ્લેમ