અનોખો પ્રેમ - ભાગ 2

  • 2.7k
  • 1.8k

અનોખો પ્રેમ ભાગ 2"SORRY પાપા..! પ્લીઝ આવું ના બોલો..મને છોડીને તમે ક્યાંય નહીં જાઓ..! તમે જ તો મારા પાપા, મમ્મા,ભાઈ,બહેન અને યાર છો. SO SORRY પાપા..!" અનિરુદ્ધ પ્રિતેશભાઈને પાછળથી ભેટીને બોલ્યો. પ્રિતેશભાઈએ અનુનું માથું ચૂમીને ફરી તેને ભેટી પડયા." રમાબહેન...!ડાઈનીંગ પર જમવાનું પિરસો...આજ હું મારા હાથે મારા યાર ને જમાડીશ. જા દીકરા તું મોઢું ધોઈ ફ્રેશ થઈને ફાટફાટ ડિનર કરવા આવ. જમીને નિરાંતે વાત કરીએ.જમીને બાપ દીકરો દરિયા કિનારે ચાલવા નીકળ્યા. દરિયાના મોજાં થોડી થોડીવારે બંનેના પગ ભીના કરે જતા હતા. પ્રિતેશભાઈ બોલે જતા હતા ને હજુ પણ અનિરુદ્ધ ચુપચાપ જ હતો." શુ થયું અનુ...? કોઈ છોકરીએ દગો દીધો..?" પ્રિતેશભાઈએ