એક ષડયંત્ર.... - ભાગ 1

  • 3.8k
  • 1
  • 2.2k

નમસ્કાર વાચક મિત્રો, આપના મળેલા પ્રેમ બદલ હું ખૂબ ખૂબ આભારી છું. આ વખતે હું એક નવી નવલકથા લઈ તમારી સમક્ષ ઉપસ્થિત થઈ છું. જો કે મેં તો દર વખતે મારી નવલકથા રહસ્યમય કથા કે સામાજિક કે પ્રેમકથા જ લખી છે, જેટલી પણ લખી એ બધી જ અલગ અલગ જ લખી છે. પણ આ વખતે એક નવા ટિવસ્ટ સાથે લઈ હું આવેલી છું, તો તમે આ નવલકથા ગમી કે નહીં તે મને જરૂરથી જણાવજો. મારી નવલકથા વિશે કંઈ કહું તો એ સામાજિક અને પ્રેમકથાનું ફયુઝન જરૂર છે, અને તમે એક સળગતો સામાજિક પ્રશ્ન પણ કહી શકાય. એ બાબતમાં કહું તો,