લવ ફાઈન, ઓનલાઇનમાં પ્રાચીની એરર - સ્પિન ઑફ - (ઉત્તરાર્ધ)

  • 988
  • 1
  • 356

લવ ફાઈન, ઓનલાઇનમાં પ્રાચીની એરર - સ્પિન ઑફ (ઉત્તરાર્ધ)મને બહુ જ દુઃખ થઈ રહ્યું હતું અને રડી રડીને મારી હાલત ખરાબ થઇ ગઇ હતી. ત્રીજી વાર રીંગ આવી તો તો મને ખબર પડી કે રાજેશ મને કોલ કરી રહ્યો હતો. સ્નેહા ને હા કહી દે... તું પણ ખુશ... બધા ખુશ! રડવાને લીધે માંડ પ્રાચી બોલી શકી! ઓય! હું તને લવ કરું છું! એમની વાત આગળ થાય એ પહેલાં જ ગ્રુપમાં ધડાધડ મેસેજ પડ્યા!ગ્રુપમાં ચારેય વ્યક્તિએ પોતપોતાના હાથે જે બ્લેડ મારી હતી, એના પિક સેન્ડ કર્યા હતા!રાજેશના મોબાઈલમાં નોટિફિકેશન ટોન વાગ્યો એનામાં કોઈનો મેસેજ આવ્યો હોય એવું મને લાગ્યું. પ્રાચી... સ્નેહા એ