જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 63 - છેલ્લો ભાગ

  • 1.3k
  • 502

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:63"અંતિમ સફર પરીક્ષાની પ્રેમનુ ચોક્કસ સરનામું...2 આપણે આગળ જોઈ ગયા કે પાર્થિવ મનથી હારી ગયો હોય છે...પરંતુ કાલિંદી જમવાનું આપવા જાય છે તો શુ જુએ છે કે તેની આંખો પહોળી થઈ જાય છે? પત્ર કોનો હતો શુ?શુ લખેલું હતું એ આપણે હવે જોઈએ... ચિંતનભાઈ: આપણી દિકરીનુ વધુ ધ્યાન રાખવું પડશે...નહીં તો આપણે... રેખાબેન: શુભ શુભ બોલો...આપણી દિકરી તો મજબૂત છે...એને તો કંઈ નહીં થાય. ચિંતનભાઈ: હું તને કહુ એટલું કર તો...નહીં તો પછી મને ન કહેતી કે મેં તમારી વાત ન માની.... રેખાબેન: આ બનવાનું હશે તો તમે શુ કરી