સપનાની મદદ

  • 1.7k
  • 554

સ્વપનાની મદદ એક ફૂટબોલનું મેદાન હતું. એમાં નાના-મોટા બધા છોકરાઓ ફૂટબોલ રમતા હતા. જે બાળકોની રમત પૂરી થાય તેઓને પેરેન્ટ્સ લઇ જતા હતા. સાંજનો સમય હતો. અમુક છોકરાઓ હવે થાકી ગયા હતા. અને ઘરે જવાની તૈયારી કરતા હતા. પણ તેમના પેરેન્ટ્સ લેવા આવ્યા ન હતા. છોકરાઓ પોતાના બેગ લઈ મેદાનના ગેટ બહાર આવીને પોતાના માતા-પિતાની રાહ જોતા હતા. એવામાં એક ગાડી આવે છે.આવેલ ફોરવિલમાંથી એક વ્યક્તિ : “ ‘હેલ્લો સ્વીટ બોયઝ વેરી વેરી સ્માર્ટ.’ તમને બધાને હું તમારા ઘરે છોડી શકું છું. જો તમે કહો તો હું તમને બધાને મારી ગાડીમાં લઇ જવા તૈયાર છું. હમણા રાત પણ પડી જશે.