બસ એક પળ - ભાગ 2

  • 1.8k
  • 820

કુદરતની બનાવેલી દુનીયામાં સૌથી સુંદર કઈ છે તો એ પ્રેમ છે. જીવનનુ અમુલ્ય ધરેણુ પ્રેમ છે, આવાજ કઈક પ્રેમની રાહ મા મને મારી બેટર હાફ મળી ચુકી હતી. એ અમારી બે દિવસની મુલાકાત હળવે હળવે ચીતના અંતરને વારંવાર વલોવતી, રંજાડતી, કટાર સમી કાળજે ઉતરી રહી હતી. એ સમયે મોબાઇલ ફોનનો ઉપયોગ એટલો નહતો કે હુ તેની સાથે ઇચ્છા મુજબ વાત કરી શકુ. કીંજલને મળવાની તાલાવેલી સતત ને સતત વધતી જતી હતી. હુ સપનાની રીયાસતોનો બાદશાહ બની શુક્યો હતો. ધોરણ દસ પછી મારુ ધ્યાન ભણવા કરતા વધારે એમા હતુ કે હવે ફરી હુ કીંજલ ક્યાંરે મળીશુ. મારે તેની સાથે વાતો કરવી