અનહદ પ્રેમ - 7

  • 1.9k
  • 1.1k

અનહદ પ્રેમ પાર્ટ - 7 એ ભલે મને તું કહીને બોલાવતી પરંતુ મેં ક્યારેય મારી મર્યાદા નહોતી ઓળંગી. હું હંમેશા તેને તમે કહીને આદરથી જ બોલાવતો હતો. એના રડવાનો અવાજ મારા દિલમાં ખુપી રહ્યો હતો. મેં તેને ફરી પૂછ્યું "આરવી શું થયું છે? મને કહો તો ખરી?" સામેથી ફક્ત રડવાનો જ અવાજ આવ્યો. હું થોડીવાર મૌન રહી સાંભળતો રહ્યો. મારાથી તેનું રડવાનું સહન ન થયું એટલે મે કોલ કટ કરી નાખ્યો. મને એક અજીબ બેચેની મહેસુસ થઈ રહી હતી. એટલે મે ફરી કોલ કર્યો. તેને જરા સ્વસ્થ થઈને ફોન ઉડ્યો અને કહ્યું." હા મોહિત બોલ શું કામ હતું?.." પહેલા એ