આખરી અંજામ - એક રહસ્યમય સફર - ભાગ 4

  • 2.8k
  • 3
  • 1.5k

ગતાંકથી... તે કાર્તિકની હિલચાલ જોઈ રહ્યો હતો .કાર્તિકે તુરંત જ પોતાના ખિસ્સામાંથી એક સિગારેટ કાઢી અને તે સળગાવવા લાગ્યો. એ વખતે જ પેલાએ પૂરું મોઢું પેપર માંથી બહાર કાઢ્યું. તે જોતાં જ કાર્તિક ચમક્યો :'ઓહ! આ તો બલવીર સિંહ!' હવે આગળ.... સુલતાનની ગેંગ નો એક નિયમ હતો તે ગેંગ નો ગમે તે સભ્યો જેલમાંથી છૂટીને આવે કે તે જ દિવસે તેણે સુલતાન પાસે હાજર થવું પડતું .તે નિયમ મુજબ કાર્તિકે આજે રાત્રે તો ત્યાં હાજર થવું જ જોઈએ. હાજર થનારે એક ખ્યાલ ખાસ રાખવાનો હતો તે ગેંગનું રહેઠાણ કોઈ પોલીસ નો માણસ કે બીજો કોઈ જોઈ ના જાય. એમાં જરા