શ્રી હનુમાન જન્મોત્સવ

  • 2k
  • 3
  • 818

હનુમાન એ હિંદુ દેવતા અને પ્રભુ શ્રી રામના પરમ ભક્ત અને સાથી છે. તેઓ બ્રહ્મચારી અને ચિરંજીવી તરીકે વર્ણવાયા છે. તેઓ બળ,બુદ્ધિ, વિદ્યા અને ભક્તિ ના દેવતા મનાય છે. રામાયણ સહિત અન્ય ગ્રંથો જેવા કે મહાભારત અને વિવિધ પુરાણોમાં તેમનું વર્ણન થયું છે.તેઓ અંજની અને કેસરીના પુત્ર તેમજ વાયુદેવના પુત્ર છે. તેમનો જન્‍મ ચૈત્રી પૂનમને દિવસે થયો હતો, જેની શ્રી હનુમાન જન્મોત્સવ તરીકે ઉજવણી થાય છે. હનુમાનજી ની જન્મની કથા જાણીએ... સૂર્યના વરથી સ્વર્ણ બનેલા સુમેરુમાં વાનર રાજા કેસરીનુ રાજ્ય હતુ. તેની અતિ સુંદર અંજની નામની પત્ની હતી. એક વાર અંજનીએ પોતાની ઇરછાનુસાર સુંદર સ્ત્રીનો દેહ ધારણ કર્યો. પૂર્ણ સ્ત્રીત્વ