ધારાવાહિક સાથ નિભાના સાથિયા -૧૬“સરસ. આપણા બન્નેની પસંદ એક છે. એટલે ખાવાની મજા આવશે.”“હા બિલકુલ.”“ચાલો. હવે આપણે થોડું ફરીને જઈએ.”“હા ગોપી.”ત્યાર બાદ તેઓ થોડીવાર ફર્યા.ચાલો માસી.હવે ઘરે જઈએ.“હા, હા.”તે જેવા મોલમાંથી બહાર નીક્યાં. તે માણસ દેખાણો નહીં. એટલે તેમને નિરાંત થઇ.ત્યાર બાદ બન્ને ગાડીમાં બેસીને ઘરે ગયા.“માસી આજે ઘણા વખત પછી મને બહુ મજા આવી.”“હા બેટા. મને પણ.”“ગોપી તને તેજલે કહ્યું છે, ક્યારે આવશે?”“ના માસી. એ તો તમને કહેશે, મને થોડી કહેશે?”“ના મને નથી કીધું. એટલે તને પૂછું છું?"“ઓહ! મને લાગે છે, એમને ફોન કરવાની આદત નથી. અમે બરોડા ગયા હતા. તયારે મેં જ કહ્યું, હતું અને નીકળવા ટાણે પણ