એક નવી દિશા - ભાગ ૧૦

  • 1.2k
  • 586

થોડાક દિવસ મહેતા પરિવાર માં રાહી ની કમી અનુભવાય છે ખાસ કરીને તો સરિતા બેન ને પણ નાનકડી પરી જેવી અનિશા જોઈને બધા દુઃખ અને ચિંતા ભુલી જતા.પાયલ અને ક્રિષ્ના સાથે અનિશાને વધારે ફાવતું.સરિતા બેન અને પરાગ ભાઈ ની તો જાણે જીવ કરતા વધારે વહાલી દીકરી.રોહન માટે અનિશા એટલે એની બીજી જિંદગી.તે અનિશાનુ ખુબ જ ધ્યાન રાખતો કિડનેપિગ પછી રોહન ખુબ જ ધ્યાન રાખતો અનિશાને એક મિનિટ પણ દુરના જવા દેતો.અનિશા પણ ધીમે ધીમે મોટી થવા લાગી હતી.ધીરે ધીરે સમજદારી અને લાગણી આવવા લાગી છે. એવી જ એક સોનેરી સવાર પડી મહેતા નિવાસ માં સુયૅના કિરણો ચહેરા પર પડતા રોહન