એક નવી દિશા - ભાગ ૮

  • 1.5k
  • 828

વડોદરા ની ફાઇવ સ્ટાર હોટલમાં રાહી એક ટેબલ પર બેસી ને કિશનના આવવાની રાહ જોય રહી છે.ફેશનેબલ કપડાં અને આંખો પર ગોગલ્સ ચહેરા પર એક અહંકાર સાથે રાહી કિશન ની રાહ જોય રહી છે.કિશન રાહી ના ટેબલ પાસે આવી ને બેસે છે પણ રાહી કાંઈક વિચારતી હોય છે એટલે તેનુ ધ્યાન નથી હોતુ.રાહી વિચારે છે કે કોણ છે આ ધ્યાના અને શા માટે અહિયાં આવી છે??કિશન: હલ્લો રાહી મેડમ!!રાહી (વિચારો માં થી બહાર આવી) : હલ્લો કિશન! શું જાણકારી છે અનિશા વિશે ની??કિશન : રાહી મેડમ! અનિશા સવારે આઠ વાગ્યે સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં આવે છે અને બે વાગ્યે પાછી ઘરે