એક નવી દિશા - ભાગ ૭

  • 1.4k
  • 1
  • 772

રોહન અનિશાના આવા સવાલ થી ડગમગી જાય છે અને ધારા ને યાદ કરી ગળગળો થઈ જાય છે.રોહન : ના મારી પરી.તારી મમ્મા નારાજ નથી.તારી મમ્મા તને બોવ યાદ કરે છે.અનિશા : ક્યાં છે મમ્મા??રોહન : તારો હાથ આપ.રોહન અનિશાનો હાથ લઈને એના નાનકડા હદય પર મુકે છે.રોહન : મારી ઠિગલી.જો મમ્મા અહિયાં છે . તારી પાસે હંમેશા.ઉપર આકાશમાં પેલા સ્ટાર છે ને ત્યાં. મમ્મા તને જોવે છે.અનિશા : ઓકે પાપા.રોહન : ચાલો ચાલો હવે સુઈ જાવ.અનિશા : પાપા લોરી.રોહન : હા મારા બચ્ચા.અનિશાને પોતાની બાજુ માં સૂવડાવી દે છે અને પોતે લોરી ગાઈને અનિશાને સૂવડાવે છે.રોહન :"સોના રૂપા ના પારણિયામા