એક નવી દિશા - ભાગ ૬

  • 1.4k
  • 860

રાહી ખડખડાટ હસતા જોઈ ધારા થોડી વાર માટે રાહી ને જોઈ રહે છે.થોડી વાર પછી રાહી ધારાને કહે છે કેરાહી (ગુસ્સામાં): ધારા હા હું જ તારી અનિશાને મારવા માંગુ છું.ધારા (ગુસ્સામાં): શા માટે મારી અનિશાને મારવા માંગે છે?? મારી લાડકવાયી દીકરી અનિશા એ તારું શું બગાડ્યું છે તારું?રાહી:કારણ કે એ મારા રસ્તાનો કાંટો છે તારી અનિશા એ મારી જગ્યા લઈ લીધી.મારા ભાગનો બધો સમય ,બધો પ્રેમ આ અનિશાને મળે છે અને હવે તો અનિશા આ બધી મિલકત ની વારિસ છે ‌.ધારા(ગુસ્સામાં) : મારા જીવતા આ કામ‌ નહિ થવા દેવ.મારા હોવાથી મારી અનિશાનો તું વાળ પણ‌ વાંકો નહીં થાય.હુ હમણાં જ