એક નવી દિશા - ભાગ ૪

  • 1.8k
  • 1k

સુયૅના કિરણો રોહનના ચહેરા પર પડતા રોહન જાગી જાય છે.બાજુમા અનિશા સુતી હતી રોહન એના કપાળ પર કિસ કરી નાવા માટે જાય છે.રોહન નાખીને નીચે આવે છે.ધારા આજ સવારથી ખુબ જ ખુશ હોય છે કારણ કે આજે એનૈ પરિવાર અને ભાઈ આવવા ના હોય છે .રોહન એની બાજુમાં નાસ્તો કરવા બેસે છે અને ધારા અનિશાને નવડાવી ને તૈયાર કરી નીચે લાવે છે.રોહન (અનિશા ને ધારા પાસેથી લઇ રમાડતા): મારી લાડકવાયી ઠિગલી તૈયાર થઈ ગઈ!!ધારા : હા આજે તો બોવ રડી નાવું જ નહોતું દિવસે દિવસે તોફાની બનતી જાય છે.રોહન(અનિશાના ગાલ પર કિસ કરતા) : ઠિગલી કોની?ધારા : હા‌ હો તમારી