સાંજ ના સમયે ધારા ટેરેસ પર બેસીને વિચારતી હોય છે ત્યારે રોહન પાસે આવી ને બેસે છે પણ વિચારતી ધારાને ખબર હોતી નથી કે રોહન તેની પાસે આવી ને બેસી ગયો હોય છે.રોહન ધારાને બોલાવે છે પણ ધારા વિચારતી હતી એટલે સાંભળતી નથી . રોહન(ધારાને હલબલાવીને) : "ધારા તારૂં ધ્યાન ક્યાં છે? હું ક્યારનો હું તને બોલાવું છું ??શું થયું ધારા અનિશાના લીધે ચિંતા માં છે?? અરે પાગલ ! આપણી અનિશાને કઈ જ નહીં થાય." ધારા (ગળગળી થતાં) : "રોહન આપણી પરી અનિશાને કઈ નહિ થાય ને?? હું અનિશા વગર નહીં રહી શકું.શુ કિધુ ડોક્ટર એ ?" રોહન(ધારા ને શાંત