અલખ નો આરાધ

  • 1.8k
  • 1
  • 782

ઉનાળા નો ધોમ ધખતો તડકો અને વટેમાર્ગુ નો રસ્તો જમીન પર જાર નાખો તો ફૂટી ને ધાણી થઈ જાય પંખી બિસારા છાયડો જોઈ ને એક જગ્યા એ બેસી રે જો ચણ ચણવા જાય તો ગરમી માં ફફડી ને હેઠા પડે એવા માં ગામ ના છેવાડે એ મારગ પર છગન બાપા જાળા ની નીચે ખાટલો પાણી ની માટલી ને શાફી જગાવી ને બેઠા હોય કોઈ વટે માર્ગુ નીકળે તો તરત સાદ પાડે એ રામ રામ ભગત તરત બોલાવે ને આગતા સ્વાગત કરે થોડી વાતો કરી ને સમય પસાર કરે ને મૂળ વાત ભજન ભાવ ની હોય અને એમતો પાછા ક્યારેક ક્યારેક