અનહદ પ્રેમ - 6

  • 2.1k
  • 1.2k

અનહદ પ્રેમપાર્ટ - 6 પછી તો ઘણી વાર સુધી રાહ જોઈ કે કોઈ રીપ્લાય આવે. પરંતુ કોઈ રીપ્લાય ના આવ્યો. એટલે અંતે થાકીને વિચાર્યું કે કદાચ કોઈ કામમાં વ્યસ્ત હશે. હું પણ એ દિવસે ઓફિસના કામ થી ખુબજ થાકી ગયો હતો. એટલે વિચાર્યું કે હવે નેટ ઓફ કરીને સુઈ જાવ. હું નેટ ઓફ કરવા જઈ રહ્યો હતો જ ત્યાં જ તેનો રીપ્લાય આવ્યો."એ મારી ડોટર છે"મેં ફટાફટ તેનો મેસેજ ઓપન કરીને સીન કર્યો અને તરત સામે મેસેજ કર્યો "અરે વાહ માનવામાં નથી આવતું કે તમારે આટલી ક્યુટ ડોટર પણ છે. કેટલા વર્ષની છે તમારી ડોટર?" મે આશ્ચર્ય ભાવથી પૂછ્યું.." હા