અનહદ પ્રેમ - 5

  • 2.2k
  • 1.3k

અનહદ પ્રેમ પાર્ટ - 5 " આરવી શાહ. તેના ચહેરા પર એટલી માસૂમિયત છલકતી હતી કે મે એ રીલ વારંવાર જોયા જ કરી. તેની પાણીદાર આંખોમાં ગજબનું તેજ હતું. દેખાવે રૂપાળી અને આકર્ષક બાંધો. અને હોઠ તો જાણે ગુલાબની પાંખડીઓ જ જોઈલો. તેના સહેજ કથ્થઈ રંગના પાતળા વાળ અને આંખોમાંનું કાજળ તેના ચહેરાને વધુ સુંદર બનાવતું હતું. દિલને ઠંડક આપી જાય એવું તો મોહક સ્મિત હતું. કાળાશનો એક ડાઘ પણ તેના હદયને લાગ્યો ન હોય તેવો સ્વરછ અને વહાલ ઉપજાવે તેવો તેનો ચહેરો હતો. તેના ચહેરા પર નિખાલસતા અને નિર્ભયતા નું તેજ હતું. વળી તેના ચહેરા પર ગજબનો આત્મવિશ્વાસ છલકતો