નો ગર્લ્સ અલાઉડ - ભાગ 57

  • 2.1k
  • 1.2k

અનન્યાનું જીવન ફરી ખુશીઓથી ભરાઈ ગયું. આદિત્ય સાથે સમય વિતાવતા માટે હવે તડપવા લાગી હતી. ઑફિસેથી આવતા જ આદિત્ય અનન્યાને ગળે મળતો. એમના હાલચાલ પુછતો અને જરૂર પડે ત્યાં એમની સેવા પણ કરવા લાગ્યો હતો. થોડાક દિવસની મહેનત બાદ આદિત્યે અનન્યાને કહ્યું. " અનન્યા, આજ કાલ કામ મળતું જ બંધ થઈ ગયું છે, જ્યારથી માર્કેટમાં હરીફાઈ વધી છે ત્યારથી બીઝનેસનો ગ્રોધ જ અટકી ગયો છે.." " બધું સારાવાના થઈ જશે તમે ચિંતા ન કરો...." અનન્યા એ આશ્વાસન આપતા કહ્યું." હા થઈ તો શકે એમ છે પણ મને એમાં તારી મદદની જરૂર છે..." " હું ભલી તમારા બિઝનેસમાં શું મદદ કરી