શિવકવચ - 11

  • 2k
  • 1
  • 1.2k

બધાએ ભાવથી દર્શન કર્યાં. દર્શન કરીને બહાર આવ્યા. મંદિરની બાજુમાં એક નાનો કુંડ હતો.જેમાં બે પત્થર તરતા હતા. પુજારીએ કહ્યું " આ પત્થર વર્ષોથી આવી રીતે પાણીમાં તરે છે." "પત્થર પોલા હશે "શિવ બોલ્યો. "ઉચકીને જુઓ. " શિવ એક હાથે પત્થર ઉચકવા ગયો પણ ના ઉચકાયો એણે બે હાથે પત્થર ઉચક્યો. ખાસ્સો ભારે હતો. બીજો પણ ઉચકીને જોયો એ પણ ભારે હતો. "ખરેખર ખૂબ જ આશ્ચર્યની વાત છે આટલાં ભારે પત્થર તરે કેવી રીતે?" "એવી કથા છે કે રામ ભગવાન જ્યારે લંકા ગયા ત્યારે જે રસ્તો બનાવ્યો હતો તેના આ બે પત્થર છે." બધાએ પત્થરને હાથ અડાડી માથે લગાવ્યો. પુજારી