પ્રેમ સમાધિ - પ્રકરણ-63

(18)
  • 2.4k
  • 2
  • 1.5k

પ્રેમસમાધિ પ્રકરણ-63 નારણ હાઇવે પર ઉતરી ગયો. વિજયની ગાડી દેખાતી બંધ થઇ એણે મોબાઇલ કાઢ્યો અને કોઇ નંબર ડાયલ કર્યો. સામેથી તરતજ ફોન ઉપડ્યો.. નારણે કહ્યું “વિજય હમણાંજ મને ડ્રોપ કરી દમણ જવા નીકળ્યો છે. એ મુખ્ય હાઇવેથી જાય છે કે આગળથી અંદરનાં રસ્તે મને નથી ખબર પણ હવે એને ઝડપથી દમણ પહોંચવું છે એટલે મેઇન હાઇવેજ પકડી રાખશે. કંઇ નહીં હું અહીં જલારામ ગાંઠીયાવાળો છે એની બાજુમાં એસ.ટી.નું થોભોનું બોર્ડ છે ત્યાં છું તું મને લેવા માટે આવી જા.. રૂબરૂ વાત કરીશું...” ફોન મૂકું છું પેલાએ આવું છું કહી ફોન મૂક્યો. વિજયે નારણને ડ્રોપ કર્યો પછી ડ્રાઇવ કરતાં કરતાં